અધુુુરો પ્રેમ. - 31 - ટકરાવ

(49)
  • 5k
  • 6
  • 2.1k

ટકરાવહજીતો થોડીક વાર પહેલાં જ આકાશનાંં નામથી તીલમીલા ઉઠેલો વીશાલ માંડ માંડ કરીને શાંત પડેલો હતો.એટલી વારમાં જ આકાશનો ફોન પલકનાં ફોનમાં આવી ગયો. અને સંજોગોવશાત પલકનો ફોન પણ વીશાલ પાસે હતો. કારણકે ફરીને આવ્યાં બાદ પલક નહાવાં માટે બાથરૂમમાં જતાં પહેલાં પોતાનો ફોન વીશાલને આપી ગ્ઈ હતી.અને પાછો લેવાનું ભુલી ગ્ઈ હતી,તેથી વીશાલ પાસે જ હતો.અને વાતોમાં ને વાતોમાં પલક પણ લેવાનું ભુલી ગ્ઈ હતી.જેવો ફોન રણક્યો તરતજ વીશાલે પોતાના જીન્સ પેન્ટનાં પોકેટમાં થી પલકનો ફોન બહાર કાઢી જોયું તો વીશાલની આંખોનાં મોતીયાં આવી ગયાં. જાણે ધરતી માગ આપે તો સમાઈ જવું એવી સ્થિતિ સર્જાઈ. અને આખે આખો કાપી