Ratsasan

(34)
  • 4.8k
  • 1
  • 1.4k

હેલ્લો મિત્રો, કેમ છો? મજામાં. લોકડાઉનમાં જોવા જેવી વધુ એક ફિલ્મનો રિવ્યૂ હાજર છે. ફિલ્મ :- રત્તસસન કાસ્ટ :- વિષ્ણુ વિશાલ, અમાલા પોલ, સરાવનવ, સુઝેન જ્યોર્જ, નિઝલગલ રવિ, કાલી વેંકટ, રાધા રવિ ડિરેક્ટર :- રામ કુમાર IMDB રેટિંગ :- 8.7/10 રતસસન એ 2018 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મનું હિન્દી વર્જન છે. રતસસન એક તમિલ શબ્દ છે, જેનો અર્થ ડેવિલ થાય છે. આ એક સાયકો-કિલર થ્રિલર મૂવી છે. ફિલ્મની શરૂઆત થાય છે, જ્યારે બે ટહેલવાં નિકળેલા લોકોને પ્લાસ્ટિકમાં લપેટેલી 15-16 વર્ષની છોકરીની લાશ મળે છે. અરૂણ કુમાર (વિષ્ણુ વિશાલ ) એક ટેલન્ટેડ યુવાન છે, જે સાયકોપેથ લોકો પર