પ્રેમ - બંને દુનિયામાં

  • 3.1k
  • 1.1k

"યે ઝિંદગી ઉસીકી હૈ, જો કિસીકા હો ગયા પ્યાર હી મેં ખો ગયા...." અનારકલી મુવી નુ એ સમય નું મોસ્ટ રોમેન્ટિક સોન્ગ મોબાઈલ પર લગાવી ઈયર ફોન થી સાંભળી રહ્યા છો તમે મિસ નેહા ગણાત્રા. વતનથી કાફી દૂર એવા એક મેગાસિટી માં તમે કામથી જઈ રહ્યા છો. આમ તો તમે મુસાફરી ના શોખીન નથી પણ જયારે કરવી પડે ત્યારે જ કરો છો. દૂર ના સંબંઘી ને ત્યાં સામાજિક પ્રસંગે હાજરી આપવી પડે તેમ છે નેહા. મમ્મી પપ્પા તો "હવે અમારા થી મુસાફરી ખમાતી નથી... " કહી ને છૂટી ગયા અને તમને આગળ કરી દીધા. જોકે એમાં એમનો સ્વાર્થ એટલો જ