પ્રતીક્ષા (ભાગ - 5)

(21)
  • 3.7k
  • 1.5k

સાક્ષીના મમ્મી એના માટે સારો છોકરો જોઈ છે અને લગ્નની વાત ચલાવે છે .. સાક્ષી ઘરે ઝગડો કરે છે .. મમ્મી લાાચારભાવ માં કહેતા .. મમ્મી શું હું તમને બોજ લાગુ છું ? શું હું આ ઘરમાં રહું એ નથી ગમતું .. ? કે પછી તમને આ સમાજની સાક્ષીના મમ્મી જવાબ આપતા... દીકરા તું મને ખોટી ના સમજ પણ એક આયુ પછી દીકરી ઘરે રહે તો માતા પિતાની પરવરીશ અને દીકરીના સંસ્કાર પર આંગળી ચીંધાય છે ... અને દીકરા હું જાણું છું અને મને મારા સંસ્કાર પર પણ પૂર્ણ વિશ્વાસ છે .. કે મારી દીકરી આળે રસ્તે નહીં