પ્રિત એક પડછાયાની - ૪૮

(41)
  • 4.2k
  • 3
  • 1.5k

નયન એક અજીબ બેકરારી સાથે નિયતિનાં જવાબની રાહ જોઈ રહ્યો છે. મનમાં એક ખુશી પણ છે..તે પણ દેખાવે એક આકર્ષક અને વળી હવે તો એક ડૉક્ટર તરીકેની ઓળખ થતાં રાશિ અને શિવાનીનાં મનમાં એનાં માટે માન જાગ્યું...અને હજું સુધી જે કહાની જેવી સત્ય હકીકત કે જે એ બંને દીકરીઓએ પણ પહેલીવાર સાંભળી એમને એનાંથી બમણી નફરત નયનનાં પિતા પર થઈ. શિવાની અને નયનનાં પિતા તો એક જ છે આથી આમ તો બંને ભાઈ બહેન જ થાય...શિવાનીને આજે પહેલીવાર પોતાનાં પિતા વિશે જાણ થઈ...અને પોતાની માતાએ સૌમ્યકુમાર પ્રત્યેનાં પોતાનાં પ્રેમને અખંડ રાખવાં અને શિવાનીને ઉમદા જીવન આપવાં કોઈ બીજાં સાથે આજીવન