પ્રિત એક પડછાયાની - ૪૩

(47)
  • 4.4k
  • 5
  • 1.6k

લોકો શિવરામચાચા અને જેક્વેલિનની યોગ્ય સમજાવટ પછી બધાં માની ગયાં.... બધાંએ વિરાજ અને રાશિ પર વિશ્વાસ કરી લીધો...અને નંદિનીકુમારીનું નામ નિયતિ પાડી દેવામાં આવ્યું....એ લોકો પણ ત્યાંનાં લોકોને પુરો સહયોગ આપવા લાગે છે.... અમુક જગ્યાએ બળવા શરૂં થઈ ગયાં છે...લોકો તૈયાર પણ છે આ સામે લડત આપવા સાથે જ થોડો ખૌફ પણ... કેટલીય લોહીની નદીઓ વહેવાની છે આ સત્ય અને અધિકારની લડાઈમાં... થોડાં દિવસો વીતી ગયાં...વિરાજ પોતે પોતાની આવડતનો ઉપયોગ કરીને ત્યાંના લોકોને યુદ્ધ માટે તાલીમ આપે છે...એક દિવસ બપોરે અચાનક રાશિ અને નિયતિ કે જે નંદિનીકુમારી છે એ બંને બેઠાં છે...નિયતિને એકાએક થોડું માથું ભારે થઈ જાય છે અને