લાગણી પ્રેમભરી

(17)
  • 2.9k
  • 1
  • 889

લાગણી પ્રેમભરી આખો દિવસ શું છે આ? મારે બસ ઘરનું કામ કરતા રહેવાનું ને સાહેબ બસ આરામ ફરમાવે રાખે. નસીબમાં મજૂરી સિવાય કાંઈ છે જ નહીં. એકતો આખો દિવસ ફરમાઈશો પુરી કરો જમવાની. અને પછી થાકીને બેઠા હોઈએ ત્યાં બીજુ કામ ઊભું જ હોય મારા માટે. આમ બગડતા બગડતા પણ કામ કરતી આ ફાલ્ગુની હતી. રજાના દિવસો ચાલી રહ્યાં હતાં. અમરને પણ સ્કુલમાં વેકેશન હતું ૧૦ દિવસનું એટલે એ પણ ઘરમાં જ હતો. હા થોડું ઘણું કામ હોય તો કયારેક બહાર જતો પરંતુ આખો દિવસ લગભગ ઘરમાં જ રહેતો. ફાલ્ગુની અને અમરના લગ્નને ૭ વર્ષ થઈ ગયા હતાં. બે