ટ્રેન માં મુલાકાત (સફર એક સાહસ નું)

(24)
  • 3.2k
  • 1
  • 1.3k

આજ હું પહેલી વાર એકલી ટ્રેનમાં સવારી કરી હતી... અમદાવાદ ની ભીડ થી ભરેલી ટ્રેન માં મહાપરાણે સીટ મળી પણ બારી ના મળી .. તો પણ બાજુ માં ઉભેલ ચિક્કાર મેદની ને જોતા મને મારી સીટ મળ્યાનો સંતોષ હતો.. આજ એકલા સફર પર નવસારી માસી ને ત્યાં બેન ની સગાઈ માં એકલા જવાનું હતું એટલે થોડી ઉત્તેજિત હતી મમી પાપા ને આગલા દિવસે જ નીકળી ગયેલા ને ભાઈ ને જોબ થી રજા ન મળવાને કારણે એને આવવાનું માંડી વાળેલું પણ આતો મારી માસી ની દીકરી એટલે મારી સિસ્ટર કમ બેસ્ટ ફ્રેન્ડ પણ એટલે મેં એકલા જ