" અજાણ્યો મદદગાર " .... " સુધા, હું દેવદર્શન કરવા જઉ છું." મનોજ બોલ્યો. " હા,પણ સાચવીને સમય સર આવી જજો.અને મારા વતી દર્શન કરજો." સુધા બોલી. આ રોજ ની ટેવ મનોજ ભાઇ ને. રોજ સવારે પિતાંબર પહેરી ને દેવપૂજા અને દેવદર્શન કરવા જતાં.