જૂનું ઘર. - ભાગ ૧૫ (અંતિમ ભાગ)

(75)
  • 4.5k
  • 2
  • 2.2k

પરંતુ જેવો તે જાદુગરે તે પુસ્તક ને સ્પર્શ કર્યો કે તરતજ તે ફરીથી દૂર ફેંકાઈ ગયો ત્યારે મારી નજર ત્યાં ગઈ ત્યારે તે પુસ્તક ઉપર નાડાસડી ચમકતી હતી ત્યારે મને યાદ આવ્યું કે મે પુસ્તક ને બેગ મા મૂકતી વખતે પુસ્તક ફરતે નાડાસડી બાંધી હતી એતો સારું થયું કે મે નાડાસડી બાંધી નહિતર અમે તો કાઈ કરી ન શકત પછી હું દોડી ને તે પુસ્તક પાસે ગયો અને તે નાડાસડી કાઢી અને તે પુસ્તક ને આગ મા નાખ્યું તે સળગવા લાગ્યું એટલી વાર માં સહદેવ પણ દોડી ને મારી પાસે આવી ગયો