જૂનું ઘર. - ભાગ ૧૪

(44)
  • 4.9k
  • 1
  • 2.3k

મે તેજોરી ખોલી તેમાં તે છળી પણ હવા મા લટકી રહી હતી એટલે મે એજ રીતે તેને લેવાનો પ્રયત્ન કર્યો તે છળી લીધી પણ તેને જલ્દી થી લેવા ના ચક્કર માં તે ચગદા નો દોરો તે તિજોરી ના નકુચા માં સલવાતા તે નીકળી ગયો પણ મે જલ્દી થી તે છળી ને બેગ મા મુકી તે છળી એમ તો ખૂબ નાની અને પાતળી હતી પછી કોણ જાણે ક્યાંથી ઉપર ની બાજુ થી મારા પર જે હાથે નાળાસળી બાંધી હતી એ હાથ પર એક ગરોળી પડી એટલે મે બીજા હાથ થી એકદમ જટકો માર્યો એ ચક્કર માં નાળાસળી છૂટી ગઈ