છપાક - ફિલ્મ રિવ્યૂ

(17)
  • 4.8k
  • 1
  • 1.3k

ફિલ્મ રિવ્યૂ - છપાક મિત્રો, આજે એક સુંદર ફિલ્મ જોઈ... ૨૦૨૦ ની January માં જ રિલીઝ થયેલી એક સુંદર અને સંવેદનશીલ વિષય વાર્તા ધરાવતી ફિલ્મ એટલે Chaapak... ફિલ્મ એટલી સુંદર રીતે ફિલવાઈ છે, કે ઘણી વાર હું મારા આંસુઓ રોકી ના શકી. મેઘના ગુલઝાર દ્વારા બનાવાયેલી ફિલ્મ છપાક, એસિડ હુમલા નો ભોગ બનનારી લક્ષ્મી નામની સ્ત્રી અને બીજી એવી સ્ત્રી ઓ ની વેદના દર્શાવે છે.લગ્ન માટે ના પડવી,કે પછી વધુ ભણી ગણી ને આગળ વધવાની કોશિશ કરનારી સ્ત્રી ઓને સમાજ ના અમુક અપરાધિક માનસિકતા વાળા લોકો સાંખી નથી શકતા,અને ના ચહેરા પર તેજાબ ફેંકી ને એમના શરીર,આત્મા અને મન પર