માથાભારે નાથો - 38

(72)
  • 7.4k
  • 4
  • 1.9k

માથાભારે નાથો (38) કામરેજ પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનથી પોલીસખાતું હરકતમાં આવ્યું હતું. કોઈ ખેડૂતનો ફોન હતો કેએના ખેતરમાં કોઈએ લીમડાના ઝાડની ડાળીએ ગળાફાંસો ખાધો હતો..! પોલીસે,એ વાડીમાં જઈને લાશનો કબજો લીધો.ફોટો ગ્રાફરે ફોટા પાડ્યા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.. બીજા દિવસે ન્યૂઝપેપરમાં ભીમજીની લાશના ફોટા જોઈને નરશીએ કતારગામ પોલીસ સ્ટેશને ફોન કર્યો અને એ લાશ ભીમજી મૂછ ની હોવાનું જણાવ્યું.અને એનું સરનામું વીરજી ઠૂંમર આપતો ન હોવાનું પણ જણાવ્યું. પીઆઈ હરીશ પટેલે એક કોન્સ્ટેબલને વીરજી ઠુમરનાં કારખાને મોકલીને ભીમજીનું એડ્રેસ મેળવ્યું. ભીમજીના ઘેર પૂછપરછ કરવા હેડ કોન્સ્ટેબલ જીતુભા સાથે હવાલદાર થોભણને મોલકી આપ્યો.. બપોરના સમયે બારણાં બંધ કરીને ભીમજીની બૈરી અને પેલો ફૂલ