આર્યરિધ્ધી - ૪૨

(37)
  • 2.9k
  • 2
  • 1.1k

"આપણે આર્યવર્ધનનું ડીએનએ કઈ રીતે મેળવીશું?" નિધિએ રાજવર્ધનને સવાલ કર્યો. એ સવાલ સાંભળીને રાજવર્ધન મુંજવણમાં મુકાઇ ગયો.જ્યારે ખુશી બીજું કઈક વિચારી રહી હતી. તેણે રિદ્ધિ સવાલ પુછ્યોં, "રિદ્ધિ, સિરમના વેરીએશન્સમાં રાજવર્ધનનું ડીએનએ 99.2 % મેચ થયું પણ તારું ડીએનએ 99.8 % જેટલું મેચ થયું તેનું કારણ શું છે?”રાજવર્ધન આ સાભળીને વધુ મુંજાઈ ગયો. તે ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે બધાને ચૂપ થઈ જવા માટે કહ્યું . મેઘનાએ જોયું કે રાજવર્ધન થોડો ગુસ્સે થયેલો હતો એટલે તેણે ખુશી, નિધિ, રિદ્ધિ એમ બધાને લેબમાથી બહાર નીકળી જવા માટે કહ્યું. અને તે પોતે પણ બહાર નીકળી ગઈ.મેઘના , ભૂમિ, ક્રિસ્ટલ, રિદ્ધિ, ખુશી