ભૂરાભાઈના પરાક્રમ

(13)
  • 3.5k
  • 1.2k

લગ્ન ની સિઝન આવે એટલે દાંડિયા રાસ હોય, dj વાગતા હોય અને એમાં પાછું શિખામણ દેતું ગીત એટલે "કાલા કૌવા કાટ ખાયેગા , સચ બોલ" એ વાગતું હોય અને એ ગીત પાછું જમ્યા પછી જેમ છેલ્લે icecream આવે એમ બધા રાસ રમી લીધા પછી છેલ્લે વાગતું હોય હોંશે હોંશે લોકો રાસના ગોળ ચકકર લગાવતું લગાવતું ભૂલી ડિસ્કો કરવા લાગે પણ જોવો એમાં કૌવાની જગ્યાએ કૂતરું કરડી જાય તો? તો આવી બને... એક વખત ભૂરો ખૂબ નાનો હતો લગભગ 3-4 વર્ષનો અને વાંદરા જેવા લખણ... પગ ક્યાંય ટકે નહીં એમાં એના ઘર પાસે કુતરીએ ત્યાં લાકડા ની આડસ પાછળ બચ્ચાને જન્મ