દ્દષ્ટિભેદ - 3

  • 3.3k
  • 1.2k

રેવા: તારી ગોઠવણ ખબર નથી પડતી મને સંચય. તે એમને ખાલી તારા કાર્યક્રમ પુરતા મનાવી લીધા. તારે એમને સમજાવવુ જોઈઍ કે ઍ જે વિચારે છે એ ખોટી છે. સંચય: ( મંદ હસીને બોલ્યો) સમજાવુ ? આટલા વર્ષો થી આશ્રમમા રહુુ છુ. આજ સુધી મેં આવુ કોઈજ જોખમ નથી લીધું. રેવા: એટલે તુ કેહવા માગે છે કે ઍ નહી સમજે ઍમ? તે તો સમર્પણ કરી દીધું. સંચય : સમર્પણ? રેવા આ કોઈ યુધ્દ્ધ કે હરીફાઈ નથી. રેવા: તો તારે એમને સમજાવા જોઈઍને. સંચય : એક વસ્તુ પેહલા તુ સમજ. આપણૅ ઍમને ના સમજાવી શકીયે. એનુ કારણ ઍ નથી કે ઍ સમજુ નથી. ઍનુ કારણ