અધૂરી જાણકારી પ્રેમની - 6

  • 2.8k
  • 1.2k

મિત્રો વિચાર લેખન નાનો છે પણ શબ્દોના ભાર બહુ મોટા છે.અધુરી જાણકારી પ્રેમની 6કાવેરી - હેલો હેલો અરે અવાજ નહિ આવતો ડોબુંસુજોય-બધું આવશે મળીએ ત્યારે કાવેરી -શુ કહ્યું લાવે છે કઈ.સુજોય-હા હું આવું છું. સાથે. .ટીન ટીન ટીન ફોન કટઅરે યાર એનો ફોન એવો કે લાગે જ ની વાત થઈ તો અવાજ આવે ની સુજોય અક્કડ માં બોલે છેસાગર-હહહહહ હસતા હસતાં.સુજોય -તને મસ્તી સુજે છે ને ફ્લાઇટની ટીકીટ વગર મારુ માથું સાગર -કાર છે ને અમદાવાદ જવાનું છે ને તો પછી..સુજોય -હા ?, મનમાં જ બબડતા મળ પછી તું કાવેરી ખબર પડશે .તું, આ નદી માં ડૂબકી મારી ને જો.આ બાજુ અમદાવાદમાં કાવેરી