અધૂરી જાણકારી પ્રેમની - 5

  • 3.4k
  • 1.1k

અધુરી જાણકારી પ્રેમનીઅગાઉના ભાગ માં સુજોય એ સાગરના જીજુ હોય છે જે આપણે જાણ્યું. અને કેવી રીતે મનહરભાઈના મિત્ર તરીકે મદદ કરી અને આગળ આવ્યા છે .મિત્રો દોસ્તી નામ ખાતર બધા કરે છે ને શોખ માટે પણ જે મિત્ર તમારા જીવ ખાતર દોસ્તી કરે તે તો સમય આવે ત્યારે દોડતો આવે એને દોસ્ત માનજો ભાગ 6નવીનભાઈ અને મનહરભાઈ ખુશીના સમાચાર લઇને આવે છે ત્યાં જ સુજોય સાગર તરફ નજર ફેરવે છે.સાગર વિચારમાં હતો કઈક પોતાની યાદો તાજી કરી રહ્યો હતોએના પિતાની ખુશી તો કોઈ દિવસ જોઈ નહિ મનહરભાઈ એ એમના દીકરાને જ બધી વાતો કરતા જ્યારે હતાશ થઈ જાય ત્યારે એક બાપ