1 - મોર્નિગ અલાર્મહાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને એમાની જ એક નાની વાત આજે તમને કહું.સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે કઈક એનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે