લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - 5

(20)
  • 3.9k
  • 3
  • 1.8k

લોકડાઉનનો પાંચમો દિવસ:સવારે જયારે મીરાં સુભાષ માટે ચા લઈને આવી ત્યારે સુભાષે મીરાંને કહ્યું: "બેસ મીરાં, તારા કાલના નિર્ણય ઉપર આપણે વાત કરીએ."મીરાં સુભાષની સામે આવીને બેઠી, અને પૂછ્યું: "તો શું નક્કી કર્યું તમે?"સુભાષે જવાબ આપતા કહ્યું: "મેં ગઈકાલે ખુબ વિચાર્યું અને નક્કી કર્યું છે કે તું આ બાબતે ખોટી નથી, અને તું જેમ કહે છે તેમ મારાથી પણ થઇ શકે એમ નથી, માટે આપણે અલગ થવું યોગ્ય રહેશે, હું તને ડિવોર્સ આપવા માટે તૈયાર છું."મીરાંએ કલ્પના નહોતી કરી કે સુભાષ આટલું જલ્દી જ ડિવોર્સ આપવા માટે રાજી થઈ જશે તે તો માત્ર તેને ડરાવવા માંગતી હતી, તેની મમ્મીએ જ તેને