કો઼કરોચની ફરીયાદ

(27)
  • 5.5k
  • 2
  • 1.3k

"કો઼કરોચની ફરીયાદ"'જેના સાથે તેવા નહી' રાત્રે લોકો સૂતા હોય ત્યારે સભા કરીએ આખી દુનીયામાં કોકરોચ ને ભલા કોન ના ઓળખે. આમ તો તે બધા ના ઘરમાં અને રસોડામાં જોવા મળતા હોય છે. ખાસ કરીને બધા નાના છોકરાઓ, છોકરીઓ અને સ્ત્રીઓ ને ખાલી નામજ સાંભળતા મનમાં ભયંકર ડર પેદા થઈ જાય છે જાણેકે કો઼કરોચ તેને ખાઇ ના જાય. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે માણસ તેનાથી વધારે શક્તિશાળી છે, તે એક નાનુ જીવજંતુ છે. આમ તો કો઼કરોચ દીવસે ઓછા જોવા મળે છે, પોતાના નાના ઘર જેમ કે નાની બખોલ, દર, ગેસ સિલિન્ડર ના પાઈપ ના દર, ફી઼જના પાછળના ભાગમા રહેતા હોય