સ્પેશ્યલ OPS - Review

(71)
  • 6k
  • 2
  • 1.8k

સ્પેશ્યલ OPS : પરદે કે પીછે કોઈ તો હૈ....A Wednesday, સ્પેશ્યલ 26, બેબી, MS ધોની, નામ શબાના, ઐય્યારી જેવી કડક ફિલ્મો બનાવનાર નીરજ પાંડે. સસ્પેન્સ થ્રિલર એમની ઓળખ છે. વધુ એક ધબકારા વધારી દે એવી વેબસરીઝ એમને બનાવી છે. હોટસ્ટાર VIP પર રિલીઝ થયેલ "સ્પેશ્યલ ઓપ્સ.."આ એક espionage thriller (જાસૂસી) સ્ટોરી છે. આજકાલ આ ટાઇપની વેબસિરિઝ વધુ ચાલે છે. અને વાંચવામાં પણ જાસૂસી સ્ટોરી વધુ વંચાય રહી છે. નીરજ પાંડેએ જબરદસ્ત સિરીઝ બનાવી છે. અને એમાં પણ કે કે મેનનની એક્ટિંગ. લાજવાબ.ભારત પર પાકિસ્તાને કરેલા બધા આતંકી હુમલાઓને આવરી લેતી આ સ્ટોરી તમને સ્ક્રીનમાં એકદમ ચીપકાવીને રાખશે. આમ કઈ મોટા