ધ આઈ લેન્ડ

(25)
  • 4.9k
  • 1.5k

Series ( વેબ સિરીઝ ) : The I Land ( ધ આઈ લેન્ડ ) નિર્માતા : અમેરિકન પ્રોડક્શન હાઉસમાં નિર્માણ પામેલ સાયન્સ ફિક્શન થ્રિલર વેબ સિરીઝ 12 સપ્ટેંબર 2019 માં પ્રસારીત થયેલ " ધ આઇ લેન્ડ " નીલ લાબુટે, ચાડ ઓક્સ, માઇકલ ફ્રીસ્લેવ દ્વારા ત્યાર કરવામાં આવી હતી. " ધ આઈ લેન્ડ " ની શરુઆત ઉષ્ણકટિબંધીય રણ ટાપુ પરથી થાઈ છે. ટાપુ ખુબ જ સુંદર કેસરી કલરનું રણ સમુદ્રતટ પર જોવાં મળે છે. ટાપુ થોડો ઘંઘોર એટલોજ તોફાની છે સિરીઝનું સુટીંગ પરફેક્ટ લોકેશન પર કરવામાં આવ્યું છે જે તમને ખુબ જ ગમશે. દસ જુદા જુદા કેરેકટર પોતાની બેભાન અવસ્થામાંથી જાગૃત