વાલમ આવો ને..

(20)
  • 5.2k
  • 2
  • 1.2k

પાંચ વર્ષ, ત્રણ મહિના અને ઓગણીસ મો દિવસ આજ આથમી ગયો. સંધ્યા એ એના રંગો ની ઓઢણી ધરતી ને ઓઢાડી હતી. ઠંડા પવન ની લહેરખી મન મા તાજગી ભરતી હતી. કૂદરત નુ એ સૌંદર્ય ખીલી ઉઠ્યુ હતુ. પણ એ સૌંદર્ય પણ ઘણી વખત કોઇક ના મન ના અંધકાર મા રંગો ની રોશની નથી લાવતુ. જેનુ તન તો સાથે હોય પણ મન હજારો માઇલ દૂર હોય એને તો બસ એક એક દિવસ ગણવાના હોય. 'એય પ્રિયમ, આમ ઉદાસ નહી થા. બે દિવસ