આકર્ષણ

(23)
  • 5.1k
  • 1
  • 1.9k

વાર્તા શીર્ષક: આકર્ષણ લેખક: દિયા મોઢ" ગુલાબ સમજી જેણે સજાવ્યા અમે વાળમાં એ જ કાંટા બની ઘાવ દઈ ગયા,પગ દોડ્યા જ્યાં મરહમની શોધમાં આમતેમત્યાં સમજાયું કે અસલ ગુલાબ તો પગમાં જ રહી ગયા." એણે કહેલું બહુ તડપીસ તું , બહુ પસ્તાઈશ તું વીણા.એટલી કે રડવા માટે ખભો પણ નહિ હોય તારી પાસે. આ બધું હું તને એટલે નથી કહેતો કે તે મને ઠુકરાવી દીધો, પણ જેના માટે મને ઠુકરાવી રહી છે એ માણસ તારા લાયક નથી . ખેર ..જેવી તારી ઈચ્છા .હું તો હંમેશા તારી ખુશીની કામના કરીશ અને હા , તું ભલે મને પ્રેમ ના કરતી હોય પણ યાદ રાખજે, આ