કરુણા

  • 6.2k
  • 2.1k

પાંચેક વર્ષના એક બાળકને વિદેશની એક મોટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો . બાળકને પેટનો દુઃખાવો ઊપડ્યો હતો . શરૂઆતમાં ઘરનાં બધાંએ એ દુઃખાવાનેસામાન્ય ગણીને ફેમિલી ડૉક્ટરની દવા લઈ જોઈ , પરંતુ દુઃખાવો વધતો જ ગયો એટલે બધાની ધીરજ ખૂટી . છેલ્લે જ્યારે દુઃખાવો અસહ્ય બની ગયો ત્યારે એ લોકો બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા . વિદેશમાં એવો નિયમ છે કે જ્યારે નવો દર્દી દાખલ થાય ત્યારે સૌથી પેહલાં મુખ્યનર્સ તપાસ કરે , એની વિગત નોંધ તેમજ એની . પરિસ્થિતિનો અંદાજ લગાડે અને એ પછી જ ઇમરજન્સી ડૉક્ટરને બોલાવંવામાં આવે . આ