*અંધારી રાતનો અનુભવ*. વાર્તા.... ૫-૧-૨૦૨૦આજે પણ આ વાત એટલી જ યાદ છે...એક ધબકાર ચુક્યા નો અહેસાસ થયો છે... આંસુ શું છે એની ખબર ન હતી. પણ એ રાત્રે અનાધાર આંસુ ઓ નો વરસાદ થયો એ યાદ છે...આ વાત છે ૧૯૮૨ ની સાલની... એ દિવસે પણ ચંદ્ર વગર ની રાત હતી એટલે અમાસ હતી અને એ પણ શિયાળાની રાત હતી...સાબરમતી મોટા પપ્પા એ ભામિની અને રાજેશ ને કહ્યું કે તમે બે એકલાં આણંદ જઈ શકશો ને ???ડર નહીં લાગે ને???આણંદ થી ગામડી ચાલીને જતાં ડરશો નહીં ને???એ યુવાની ના દિવસો જ એવાં હોય છે કે જલ્દી મોટા થવું હોય છે અને