વિવાહ એક અભિશાપ - ૧૮

(103)
  • 7.2k
  • 4
  • 3k

આગળ આપણે જોયુ કે વિક્રમ સવા ત્રણ વાગે ઘરે પાછો ફર્યો ત્યારે એેને અદિતિની ચીસ સંભળાઇ જે સ્ટોર રુમ તરફ થી આવી હતી .મિહિર અને વિક્રમે સ્ટોર રુમ નો દરવાજો તોડ્યો તો જોયુ કે મોન્ટી અદિતિ પર રેપ કરવા નો પ્રયત્ન કરી રહ્યો હતો .એ જોઇને વિક્રમ અને મિહિર બંને મોન્ટી ની ધોલાઇ કરે છે.વિક્રમ મોન્ટી ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે.દુર્ગા દેવી એને સવાર થતા ગામ છોડી ને જવાનો હુકમ કરે છે .બીજા દિવસે ઘર ની પાછળ આવેલા વાડા માંથી મોન્ટીની લાશ મળે છે એ જોઈ મિહિર સહિત બધા વિક્રમ પર શક કરવા લાગે