તક જડપતા શીખો - 5

(22)
  • 3.9k
  • 4
  • 1.4k

૧૮) જીવનમા જે કંઇ પણ થાય છે તે આપણા ભલા માટેજ થાય છે તે વાતનો સ્વીકાર કરો. આપણે સૌ ભગવાનનાજ બાળકો છીએ એટલે ભગવાન પૃથ્વી પરના દરેક સજીવો, મનુષ્યોનુ ભલુ ઇચ્છતાજ હોય છે. તેઓ જાણતા હોય છે કે આ વ્યક્તી આ દિશામા કામ કરે તો તે પોતાના જીવનને વધુ ઉત્ક્રુષ્ટ બનાવી શકે તેમ છે પણ તેઓ સદેહે ધરતી પર આવીને કંઈ દરેકને કહી ન શકે કે તમે આ દિશામા કામ કરો. એટલા માટે તેઓ માણસના જીવનમા એવા પ્રસંગોનુ નિર્માણ કરતા હોય છે કે જેથી વ્યક્તી આપો આપ તે દિશામા વળી જાય. મોટા ભાગના લોકો આ વાત સમજી શકતા હોતા નથી