સુખનો પાસવર્ડ - 36

  • 3.5k
  • 1k

ટ્રિપ પર નીકળેલા આર્ટિસ્ટ્સે અને સ્થાનિક વિધ્યાર્થીઓએ એક ગરીબ-દુ:ખી વિધવા યુવતીના જીવનમાં ખુશી ભરી દીધી! દુ:ખી વ્યક્તિના જીવનમાં કોઈની નાનકડી મદદથી મોટો વળાંક આવી શકે સુખનો પાસવર્ડ આશુ પટેલ નૈનિતાલ નજીકનાં કપકોટ ભરારી ગામની વતની દીપ્તિ જોશીનાં લગ્ન નૈનિતાલના એક યુવાન સાથે વર્ષો અગાઉ થયાં હતાં. દિપ્તિના પતિની આવકથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. પરંતુ થોડા સમય અગાઉ દીપ્તિ જોશીના પતિનું અકાળે મૃત્યુ થયું એના કારણે દિપ્તિની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. દિપ્તિ પર તેના કુટુંબની જવાબદારી આવી પડી. પતિના અકાળ મ્રુત્યુથી દીપ્તિ ભાંગી પડી હતી. થોડા સમય માટે તો તેને કોઈ દિશા જ ન સૂઝી, તેના પર તેના બે