હવે શું કરું.!?f

(55)
  • 4.4k
  • 2
  • 950

"હું આપીશ"તું કહે તો સ્વર્ગ સમો સથવારો હું આપીશ,અંધારા માં ચાંદ તણો ચમકારો હું આપીશ;નિરાશામાં ભીતર થી સહારો હું આપીશ,ખુશીઓમાં આનંદ તને પ્યારો હું આપીશ;તું કહે તો ફૂલ તણો એ ભારો હું આપીશ,બાગ તણો એ છોડ નો ક્યારો હું આપીશ;મુશ્કેલ સ્થિતિઓમાં તને ઉગારો હું આપીશ,યમ માગે તો તારા બદલે જીવ મારો હું આપીશ;ભર શિયાળે સાથ તને હુંફાળો હું આપીશ,ગરમી કેરી મોસમમાં રૂમાલ મારો હું આપીશ..ઈશ કહે છે બેનામ એક એવો સધિયારો આપીશ,સદીઓ સુધી રહે નામ તેવો જન્મારો હું આપીશ..****** ****** ****** ****** ******* ******