મારો શોખ

(12)
  • 7.2k
  • 2
  • 1k

જરાં ફોન ઉપાડો, જુઓતો ખરાં ક્યારનોય આ ફોન રણકી રહ્યો છે તમને ફોનની રીંગ નથી સંભળાતી કે શું હે ભગવાન આમને ઊંઘવા આડે મારાં નાથ તું પોતે આવ તોય નો જગાડી શકું. હેલ્લો કોણ બોલો છો ? હલ્લો તમે મીસીસ પટેલ ? હા પણ તમે કોણ? હા પટેલ સાહેબ ને આપો. તે સુતા છે પણ એ તો કહો કે આપ કોણ ? સારૂં હું પછે ફોન કરૂં છું, અરે અરે એ તો કહો કે આપ કોણ બોલો છો ? ને મેં ફોન મુકી દીધો. લગભગ અડધાં ક્લાક પછી વળી પાછો ફોન ઠબકાર્યો, હેલ્લો કોણ પટેલ સાહેબ ને સામેથી અવાજ આવ્યો જી