સવાલ ? (નિર્મલ હૃદય નાં સચોત કટાક્ષ)

(46)
  • 6.8k
  • 1.6k

બાળક પણ મનમાં મુંજાય છે, એને કોઈક સાંભળનારની જરૂર પડે છે. પરંતુ જ્યારે તેને કોઇ સાંભળનાર કે સમજનાર વ્યક્તિ મળતું નથી. ત્યારે તે અંતિમ આશા એ પોતાના મનની વ્યથા ભગવાનને કહે છે. કારણ કે તેને વિશ્વાસ છે , "કે સમગ્ર દુનિયામાં ભલે કોઈ મને નહીં સાંભળે કે સમજાય પરંતુ વિશ્વના સર્જનહાર તો મારી વ્યથા જરૂર સાંભળશે. અહીં તમને એક પ્રશ્ન થશે! શું હોઈ શકે? આ બાળકની વ્યથા કે તેને ભગવાનને કહેવાની જરૂર પડે .આ પ્રશ્ન નો જવાબ જાણવા વાંચો સવાલ ?