લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૪

(20)
  • 3.8k
  • 2
  • 1.8k

લોકડાઉનનો ચોથો દિવસ:સવારે ટીવી ચાલુ કરી અને સુભાષે જોયું તો કોરોના સંક્રમિત લોકોનો આંકડો 987 સુધી પહોંચી ગયો હતો, એક જ દિવસમાં 100 જેટલા નવા સંક્રમિત લોકો સામે આવી રહ્યા હતા, જેના કારણે આવનાર દિવસોમાં હજુ સમસ્યા ગંભીર થવાના એંધાણ મળી રહ્યા હતા, લોકો હજુ પણ આ વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નહોતા, અને ખોટા બહાના કાઢીને પણ રસ્તા નીકળી રહ્યા હતા, જેનો ગુસ્સો સુભાષને પણ આવી રહ્યો હતો, તે મનોમન વિચારી રહ્યો હતો કે "આ લોકો થોડા સમય માટે સમજી જાય તો કેવું સારું છે?" વળી શહેરમાં રહેતા લોકો હવે ચાલીને પોતાના ગામડા તરફ જવા લાગ્યા હતા, જેના કારણે સમસ્યા વધુ