મોજ માં રહો પોતાની સાથે

  • 5.1k
  • 3
  • 1.5k

સાધારણ માણસ નું જીવન અે પછી સ્ત્રી હોય કે પુરુષ ! આ સાધારણ એટલે બહુ સીધા સાદા ભોળા માણસો એટલાં ભોળા કે એમને ક્યારેય અે નાં સમજાય કે કોઈ એમની કદર કરે છે કે નહિ. એમણે તો કદર શબ્દ પોતાનાં માટે બન્યો ના હોય એવું માની બેસે અને જીવન જીવે છે દુનિયામાં સારા હોવું કેટલું જરૂરી છે ?? અને કેટલી માત્રા માં સારા હોવું અે હાનિકારક નીવડે છે.વાત કરીએ આપણે એવી સ્ત્રી ની પહેલાં....એક સ્ત્રી પરિવાર સંભાળે છે, ઘરની જવાબદારી બખૂબી નિભાવે છે. પણ બધાં જવાબદારી નાં બોજ નીચે અે પોતાની જાત ને પ્રેમ કરતાં ભૂલી જાય છે.પોતાની કદર પોતે કરતાં