પ્રેત યોનિની પ્રીત... - 22

(118)
  • 5.8k
  • 8
  • 3.2k

પ્રેત યોનીની પ્રીત -22પ્રકરણ-22 બાબાએ પરકાયા પ્રવેશનો પ્રયોગ માનસ ઉપરજ કર્યો પ્રથમ. કેમ ?માનસને ખબરજ નહોતી. હવનકુંડમાં ગોકર્ણ ઉત્તેજના સાથે આહુતિ આપી રહેલો. જવાળાઓ પ્રચંડ વેગે બધી રહેલી. વાતાવરણમાં સન્નાટો હતો. પરોઢ અને બ્રહ્મમુહૂર્ત બાબાએ સાચવ્યું હતું અને પરકાયા પ્રવેશ કરી લીધો. માનસમાં બાબાનો જીવ પ્રવેશ્યો. માનસ પૂરી રીતે બાબા બની ગયલો. માનસને જાણ નહોતી બાબાએ એમનું શરીર મઢૂલીમા માં પાસે મૂકી દીધું અને માનસમાં પ્રવેશ કર્યા પછી એ હવનકૂંડ પાસે આવ્યાં. ગોકર્ણ માનસનું રૂપ જોઇને સમજી ગયો કે માનસમાં બાબાનો પ્રવેશ થઇ ગયો. માનસની વિસ્ફારીત અને લાલ લાલ આંખો જોઇને મનસા ગભરાઇ ગઇ પરંતુ બાબાએ એટલે કે માનસે એની