AFFECTION - 26

(31)
  • 3.9k
  • 2
  • 1.8k

ધનજી : પિયુ જરાક રૂમ ની બહાર આવી જા...તારો રૂમ અમારે સરખી રીતે જોવો પડશે કારણ કે કોક આપણા ઘરમાં ઘુસી ગયુ છે.... પ્રિયંકા પોતાની આંખ મચોળતા મચોળતા દરવાજો ખોલે છે...અને તરત જ ના પાડી દે છે... પ્રિયંકા : મારો રૂમ ક્યારનો બંધ છે...કોઈ અંદર જ નથી આવ્યું...હું નથી ઇચ્છતી કે તમે લોકો મારો જાતે સજાવેલો રૂમ બગાડી નાખશો....એવો હોય તો અહીંયા ઉભા ઉભા જોઈ લો....અંદર આવ્યા વગર... પ્રિયંકાનો આવો જવાબ સાંભળીને ધનજીભાઈને ગુસ્સો આવ્યો...અને તે કંઈક બોલે એની પહેલા જ પ્રિયંકા એ દરવાજો બંધ દઈ દીધો...અને ભૂમિબેન એમના જેઠ ધનજીભાઈને સમજાવતા હતા કે પિયુ હજુ નાની છે અને એનું