અહંકારી પ્રેમ - 1

(20)
  • 3.3k
  • 2
  • 1.4k

પુલકીત સાથે પ્રેમ લગ્ન કરી પ્રિયંકા મુંબઈ આવી ટ્રેનમાંથી ઉતરી રીક્ષા કરી પુલકીત એને એના ઘરે લઈ આવ્યો. ઘર સુધી પહોંચતા આજુબાજુ નું લોકેશન જોઈ પ્રિયંકાના મનમાં કંઈક સવાલો ઉઠવા લાગ્યા ઘરના દરવાજા સુધી પહોંચી એ પુલકિત સામું જોઈ રહી પુલકીત એ પ્રિયંકાને ઇગ્નોર કરતા તાળું ખોલ્યું અને કહ્યું ચાલ બેગ લઈને અંદર આવી જા. પ્રિયંકા ઘરમાં પ્રવેશી ઘર જોઈને મનમાં વિચારી રહી હતી વોટ ઈઝ ધીસ !!! શું છે આ? છી છી અહીંયા તો બહુ ગંદુ છે બધું..! મારે અહીંયા રહેવાનું છે આ બધા લોકો અહીંયા કઈ રીતે રહી શકે છે આટલી ગંદી જગ્યા માં!!!!? ઓ માય ગોડ! આવી