(આગળ જોયું કે કરણ ને નાથુ કાકા બગીચે થી બાહર જવા પ્રયત્ન કરે છે પણ તેઓ જઈ સકતા નથી....પરબ ની પાછળ કોઈ છોકરી નો રડવાનો અવાજ સંભળાય છે ને પોતાને રેખા કહી ગાયબ થઈ જાય છે) "કાકા કોણ છે આ રેખા? તમે ઓળખો છો એને?" "હા, કરણ મે એને જોઈ છે... એ અહીંયા બગીચે આવતી હતી..... મે એને ઘણી વાર અહીંયા બેઠેલી જોઈ છે." "પણ કાકા એ ચુડેલ કેવી રીતે બની ગઈ તો ?" "આ સવાલ નો જવાબ તો ફક્ત એ જ આપી સકે છે કરણ." "આપણે સુ કરીશું હવે .. એ આપણે ને બાહર જવા દેતી નથી... હરેશ ને