કુપણ - 6

  • 3.7k
  • 1.1k

તેથી જ મેં “કુંપણ ફાઉન્ડેશન” કરીને એક મીશન શરૂ કર્યું છે.કે જયાં આવા દુષ્કર્મ થતાં હશે તેને અટકાવવા માં આવશે.ગર,એ માં-બાપ ને એ પુત્રી મજુર ના હોય તો મારું કુંપણ ફાઉન્ડેશન તેને નવ જીવન આપવાની જવાબદારી લેશે અને એક યોગ્ય નાગરીક બનાવી ને રાષ્ટ્ર ને આપશે.છવિ મૌસી તમારો સંકલ્પ વિફળ નથી ગયો.તમે તો તમારાં પ્રાણ જાણે કે મારાં અપ્રાણ અંગ માં પરોવી દીધાં હતાં.ને જો હવે સાથ આપો તો આપણે બંન્ને મળી ને એ કુંપણ ને વટવૃક્ષ બનાવી શકીશું.અને ત્યારથી સંકલ્પિત તેઓ બંન્ને પરત આવી ને આ કાર્ય માં લાગી જાય છે.ધૈવત પણ ક્રિધા ને આગળ વધવા માં