કુંપણ - 4

  • 3.3k
  • 1
  • 1.3k

સાંજ ના સમયે હોસ્પિટલ પાસે ના એક નાના સા મંદિર માં આરતી નો અવાજ સંભળાય છે અને ત્યારે જ ક્રિધા ને એ જ કોળિયું,અંધારું,અણઘટ બધું જ દેખાય છે.આ વખતે તો તેને જે ઘટના બની હતી તે પણ દેખાય છે અને તે બેડ પર સૂતી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ જાય છે ને એકદમ ચીસ પાડે છે ના. . .ના. . .ના એ અબોલ જીવ ને આમ ના મારો તેણે તમારું શું બગાડ્યું છે?કોઈ બચાવો . . ..બચાવો અને આ બધું સાંભળી ધૈવત તથા તેના મમ્મી દોડી આવે છે .તેમની સાથે ડો.ઉદય દ્વારા નિમિત્ત કરેલાં સ્ટુડન્ટ એટલે કે ડો.સંજીવ પણ ત્યાં