કુંપણ - 3

  • 3k
  • 1.2k

તેઓ સોફા પર બેસે છે અને ત્યારે અરુણ ભાઈ ખુશી કારણ કહે છે કે આજે આપણી કંપની ને એક નવો કોન્ટ્રાકટ મળ્યો છે અને તેમણે એડવાન્સ ચેક પણ આપી દીધો છે.જુઓ,આ કામ કરીશું પછી આપણી કંપની ખૂબ જ નામ કરશે અને એ જ ખુશી માં મારે ધૈવત ને પણ મારો જમાઈ બનાવી લેવો છે.પણ એ પહેલાં હું તને પૂછું છું ક્રિધા કે શું તું એના માટે રેડી છે કે નહિ?પપ્પા ના આ સવાલ માં ક્રિધા કંઈ બોલતી નથી પણ કહે છે “પપ્પા હું હમણાં ચા લઈ ને આવું”અને અરુણ ભાઈ તથા સુષ્મા બેન સત્ય જાણી ને એક-મેક