Side effect of Corona

(11)
  • 2.8k
  • 1
  • 1k

Side effects of Corona સાઈડ ઈફેક્ટ આેફ કોરોના મિત્રો અત્યારે કોરોના ને લઈને લોકો માં ખૂબજ ડર વ્યાપેલો જોવા મળી રહ્યો છે, ચારેય બાજુ એક ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે શાંત ચિત્તે વિચારીએ તો આ એટલું પણ ઼ભયાનક નથી જરૂર છે માત્ર ભય ને છોડી ને તેને સામનો કરવાની મક્કમતા કેળવવાની ક્યું કિ ડર કે આગે જીત હ. આજે આપણે આ ખતરનાક બિમારી ની ઉજળી બાજુ જોવાની છે. ડેન્જર ને આપણા માટે જણસ ( કિંમતી દાગીનો ) બનાવવાનું છે., અને આપણા માટે - ભારતીય માટે આ હરગીઝ મુશ્કેલ નથી. જેમકે આપણે જાણીએ