દિલ કા રિશ્તા A LOVE STORY - 23

(57)
  • 6.3k
  • 5
  • 2.8k

ભાગ - 23 (આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને એની મનપસંદ છોકરી સાથે લગ્ન માટે હા પાડે છે પણ રોહન એ છોકરી કોણ છે એ જણાવતો નથી બધા દાંડિયા માટે તૈયાર થાય છે દાંડિયા માટે તૈયાર થઈ ને આવેલી તેજલ ને જોઈ રોહન ના હોશ ઉડી જાય છે તેજલ રોહન ની મજાક કરતા રોહન તેજલ ને ચેલેન્જ આપે છે તેજલ એ ચેલેન્જ નો સ્વીકાર કરે છે અને એ લોકો ની ટિમ બનાવી બન્ને મેદાન માં ઉતરે છે હવે જોઈએ આગળ )