બુધિયો

(11)
  • 5.9k
  • 2k

ગુજરાતનાં પાદર માં એક ગામડા ગામ નામનું ગામ આવેલું , ગામની માલીપા બધાય સંપીને સુખ શાંતિ થી રે , અને આ હસતા ખેલતા ગામની અંદર એક બુધિયો રહે ( એનું નામ બુધિયો આમ બોવ જ ચતુર) બુધિયો એકલો માણસ ઘર માં બીજું કોઈ નતુ , પોતાના છ વિઘા ખેતરમાં બાજરો વાવે અને ખાય પી ને જલસા કરે.દર વર્ષની જેમ આ વર્ષે પણ બુધિયાએ બાજરો વાવ્યો, બાજરો બરોબર જામ્યો હતો ડુંડા નિઘલવા માંડયા હતા અને એવા માં એક દિવસ બુધિયો કાયમ ની જેમ દિ ઉગ્યો અને ખેતરે પૂગ્યો અને ત્યાં જય ને જોવે છે કે આખો બાજરો ખુંદાયેલો છે, બિચારો બુધિયો