સ્કાય હેઝ નો લીમીટ - 1

(121)
  • 14.9k
  • 17
  • 8.4k

મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો. મલ્લિકાએ કીચનમાંથી કહ્યું "ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં. મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ