ઝાંપો ઉદાસ છે - 8

  • 3.5k
  • 1.1k

બર્થડે પાર્ટી માંથી પરત ફરી વાસવ નિખિલ ના રૂમમાં ગયો. નિખિલ વાસવ ની જ રાહ જોઈ રહ્યો હતો. હાથમાં રહેલું પુસ્તક ટેબલ પર મુકતાં નિખિલે કહ્યું.. 'આવ વાસવ અહીં બેસ, યાર શું ચાલી રહ્યું છે તારી નીજી જિંદગી માં બોલ ' ' નિખિલ માફી ચાહું છું.. બધું અચાનક બન્યું.. ' 'અચાનક એટલે... ? તારે મનેય ન કહેવાનું... હેં ? છેલ્લીવાર વાત થયેલી ત્યારે તો તું ગામ જવાની વાત કરતો.. પછી અચાનક શું થઈ ગયું ?' 'હા હું ગામ જવાનો જ હતો.. પણ... ' 'શું પણ