ઝાંપો ઉદાસ છે.. - 5

(11)
  • 2.9k
  • 1.2k

'કોણ હશે ?' ના સવાલ સાથે વાસવે દરવાજો ખોલ્યો... સામે કામવાળી બાઈની દીકરી હતી... આવતાની સાથે જ બોલી ' વાસવ ભાઈ, બે દિવસ માટે માં ગામ ગઈ છે, તો કામ કરવા હું આવીશ. ' વાસવે 'ઓકે ' કહેતાં હળવુ સ્મિત વેર્યુ. એ કામકાજ માં પરોવાઈ. વાસવ પણ ફાઇલ્સ ચેકીંગ માટે બેઠો. પણ આજે એનું મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. એણે કહ્યું..' જયા બાકીનું કામ પછી કર,પહેલા મને આદુવાળી ચા બનાવી આપ '. 'જી વાસવ ભાઈ ' જયાએ અંદરથી જ જવાબ આપ્યો. થોડીવારમાં એ