ઝાંપો ઉદાસ છે.. - 4

  • 3.5k
  • 1.5k

એ ટ્રેનમાંથી ઉતર્યો. આજુબાજુ જોયું... બધે નજર ઘુમાવી... બધું અપરિચિત હતું. પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. એટલામાં કોઈ બીજી ટ્રેન આવવાની જાહેરાત થઇ. પેસેન્જરો પોત -પોતાના સામાન સાથે ગાડીમાં ચડવા માટે તૈયાર થઇ ગયા. ગાડી સ્ટેશને આવતા ની સાથે જ થોડીવાર પહેલાં એને સંસ્કાર અને શિસ્ત ના પાઠ ભણાવી રહેલ એક કાકા શોરબકોર અને ધક્કામુક્કી કરવા લાગ્યાં.. ધક્કામુક્કી માં એય એને ભાન ન રહ્યું કે એક સ્ત્રીને એમના કારણે ધક્કો લાગવાથી એ સ્ત્રીનું સામાન પડી ગયું છે. સ્ત્રીએ કંઈક કહ્યું તો ગાળાગાળી કરવા લાગ્યાં... વાસવ ને હસવું આવ્યું... વાહ રે દુનિયા... શું શિષ્ટતા કે સંસ્કાર માત્ર સલાહ આપવા માટે જ