જૂની યાદો અને બાળપણ

(12)
  • 12k
  • 2.3k

એ હાલો પાછા બાળપણ ની સફરે આજ જ્યારે આપણે બધા ઘરે છીએ તો કેમ નહિ આપણે આપણું બાળપણ યાદ કરી લઈ ચાલો ફરી થી હું તમને તેની સફર કરાવું .. બાળપણ નો મોબાઈલ:#π™ બાળપણ હતું ત્યારે આપણી પાસે કયા આ મોબાઈલ હતો . હા એવું પણ નથી સાવ કે મોબાઈલ નોહતો હા હતો , કેવો ખબર છે પેલો યાદ છે ને નિબુડા નિબુડા,ચલ છૈયા,ચલ છૈયા,ધૂમ મચાલે ધૂમ ,યાદ છે ને એક હતો મોબાઈલ ,આપડી પહેલી ઉતરાયણ મા વધેલા ઘુચડા ની ગાંઠો વાળી દોરી,એમાં આપણી તો દોરી ના બંને છેડે પહેલી ચા ની પયાલી હોય યાદ છે ને તમને બધા ને